Students Save 30%! Learn & create with unlimited courses & creative assets Students Save 30%! Save Now
Advertisement
  1. Design & Illustration
  2. Drawing
Design

ગુલાબ કેવી રીતે દોરવું

by
Difficulty:BeginnerLength:LongLanguages:
This post is part of a series called Drawing Nature.
How to Draw Trees
How to Draw Grass, Ground, and Rocks
This post is part of a series called Learn How to Draw.
What Is Composition, and Why Is It So Important in Drawing?
How to Use Gestures to Draw Creatures From Imagination

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

Final product image
What You'll Be Creating

ગુલાબ ખૂબ લોકપ્રિય ફૂલો છે, સામાન્ય રીતે પ્રેમના પ્રતીક તરીકે જોવામાં આવે છે. તેઓ ડ્રો કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે, છતાં-તેઓ પાંદડીઓના ઘણાં સ્તરોથી બને છે. તમારે તેમને એક પછી એક કાળજીપૂર્વક ઉમેરવાની જરૂર છે, અને પછી સંપૂર્ણ બાંધકામ છાંયો છે. આ ઝડપી ટ્યુટોરીયલમાં હું તમને બતાવીશ કે જો તમે કોઈ સંદર્ભ પર આધાર કર્યા વિના, શરૂઆતથી તમારા પોતાના ગુલાબ બનાવવા માંગો છો તો તે કેવી રીતે કરવું.  પરંતુ જો તમે ઇચ્છતા હો, તો તમારી જાતને મદદ કરવા માટે આમાંના કોઈપણ Envato Market-એન્વાટો માર્કેટ સંદર્ભો તપાસો નિઃસંકોચ.

તમે શું જરૂર પડશે

  • હાર્ડ પેન્સિલ (એચબી)
  • મધ્યમ સોફ્ટ પેન્સિલ (2 બી અથવા થોડું ઓછું)
  • સોફ્ટ પેન્સિલ (5 બી અથવા નીચલા)
  • કાગળનું પત્રક
  • સંચો 

પગલું 1 

હાર્ડ પેંસિલ સાથે ટિયરડ્રોપ / ઇંડા આકાર દોરવાથી પ્રારંભ કરો. ખૂબ જ પ્રકાશ રેખાઓનો ઉપયોગ કરો. આ ગુલાબની આંતરિક કળી હશે.

how to draw rose bud

પગલું 2

આ આકારનું "શરૂઆત" દોરો. 

how to start drawing a rose

પગલું 3

અંદર થોડી પાંદડીઓ દોરો.

how to draw small rose bud
how to draw small rose petals
how to draw rose bud step by step

 પગલું

એ પાંદડીઓ ને હરઈદ્યં નાં આકાર મ બંધ કરો.

how to continue drawing rose

પગલું

બાકી ની કાલી નય ઓઉતલિનએ ને સાથે જો જેળેઓ.

rose sketching

પગલું ૬

વધું એક હરઈદ્યં

simple rose drawing

... કાલી સાથે સંકળાયેલું.

how to draw flowers simple way
how to sketch a rose quickly

પગલું ૭

વધું એક વાર હૃદય આકાર દોરો, પં આ વખતે ઓછું રેગુલાર એન્ડ વધું ખુલ્લું રાખો.

how to draw beautiful rose

આ કાલી સાથે જોડતી રેખાઓ ઊંડાણ નો ભાસ કરાવશે.

how to draw rose petals

પગલું ૮

આપણ ને આ સ્ટાર પાર વધું પાંખડીઓ જોઈએ છે. વધું જટિલ હશે, તો ધાયણ પૂર્વક.

how to draw flowers in perspective
how to sketch rose in perspective
how to draw rose petals in perspective

પગલું ૯

આપને તેમણે મુકવા પાડશે. પહેલા નાની પાંખડીઓ બનાવો.

how to add petals to a rose
how to draw a half blown rose

... પાછી મોટી.

how to add rose petals step by step

પગલું ૧૦

બાકીની પાંખડીઓ વધારે વાળેલી હોવી જોઈએ.

how to sketch rose petals
how to finish rose petals

પગલું ૧૧

જ્યારે તમારુ પતી જય તૌ અંતિમ અસર માટે વધારે જોર આપજો.

how to draw rose petals

પગલું ૧૨

હલકી પેન્સિલ લો અંસ શાડ આપો. પહેલ હલકું દોરો...

how to plan shading rose

... વધારે ગજતૂ કરવા જોર આપો.

how to shade rose

પગલું ૧૩

પંકઃડિએ ઓને આકાર આપવા ધારો પાર વધારે ભાર દો. પં તેને પૂરેપૂરું નાં ભરી દો!

how to add dark shades to white rose

પગલું ૧૪

ઘટી પેન્સિલ પાર પાછા જાવ અને તેને ચમકતા ભાગ ને બતાવવા વાપરો. તમારુ ગુલાબ જેટલું ઘતૂ કરવું હોય એટલું તમે અહિયાં બતાવી શકો છો.

how to shade a white rose

પગલું ૧૫

સૌથી હલકા શેડ ની પેન્સિલ લો અને તેનાથી શેદીઁગ ને પુરુ કરો, ઘટા વિસ્તારો મ તેને પુરી ને.

how to draw a rose step by step

સુંદર!

તમે એક સુંદર ગુલાબ દોરી લીધુ છે! જો તમારે એને ઈન્ટરનેટ પાર પબ્લીશ કરવું હોય તૌ તેને પહેલ વ્યવસ્થિત સ્કેન/ફોટા પાડવાનું ભૂલતા નહીં. આ તઉતૌરઇલ્સ તમને મદદરૂપ થાશે.

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.