Advertisement
  1. Design & Illustration
  2. News
Design

ફક્ત $૧૯ માં Envato Elements-એન્વાટો એલીમેન્ટ્સનાં સભ્ય બનો!

by
Length:QuickLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

અમે Envato Eliments-એન્વાટો એલીમેન્ટ્સ માટે એક દિવસીય પ્રચાર યોજનાને જણાવતા ખુબ ઉત્સાહિત છીએ. સામાન્ય રીતે $૨૯, પણ ફક્ત એક દિવસ માટે જ તમે પ્રતિ માસ $૧૯ ની કિંમતમાં આજીવન લવાજમ નિયત કરી શકો છો!

Envato Elements-એન્વાટો એલીમેન્ટ્સ શું છે?

Envato Elements-એન્વાટો એલીમેન્ટ્સ પ્રેરણાદાયી અને ઉપયોગ માટે તૈયાર photos-ફોટોસ-છાયાચિત્રો, templates-ટેમ્પ્લેટસ-નમૂનાઓ, fonts-ફોન્ટ્સ-કોમ્પ્યુટર ની લિપિ, assets-એસેટ્સ-સામગ્રી, icons-આઇકોન્સ-પ્રતીકચિન્હ, અને અન્ય ઘણા બધા સંસાધનોની જોગવાઈ કરે છે. એક માસિક લવાજમ ભરીને, તમને તમારા પ્રોજેક્ટ-પરિયોજનાઓ અને ડિઝાઇન-પરિકલ્પનાના કામમાં ઉપયોગ કરવા માટે અસીમિત-અનલિમિટેડ ડાઉનલોડ કરવા મળે છે.

હવે ૩૩,૦૦૦ થી વધુ સુંદર ડિઝાઇન ટેમ્પ્લેટસ-પરિકલ્પનાના નમૂના અને એસેટ્સ-સામગ્રી (અને ૩,૦૦,૦૦૦ થી વધુ ફોટોસ-છાયાચિત્રો) ની સાથે, આ જ ડિઝાઇન સબસ્ક્રિપ્શન-પરિકલ્પના સંબંધિત સભ્યપદ છે કે જેની તમને ભવિષ્યમાં ક્યારેય જરૂર પડશે.

બસ આટલું જ નહીં, Envato Elements-એન્વાટો એલીમેન્ટ્સમાં હવે Tuts+-ટટ્સપ્લસના દરેક કોર્સીસ-અભ્યાસક્રમ અને ઇબુક-ઇલેક્ટ્રોનિક પુસ્તકનો સમાવેશ થાય છે. જેમાં web design-વેબ ડિઝાઇન, code-કોડ અને graphic design-ગ્રાફિક ડિઝાઇનને લગતા ૧,૦૦૦ થી વધુ અભ્યાસક્રમોનો, અને સાથે સાથે A Book Apart-અ બુક અપાર્ટ અને Smashing Magazine-સ્મેશિંગ મેગઝીનની આખી ઇબુક લાયબ્રેરીસ-ઇલેક્ટ્રોનિક પુસ્તકના સંગ્રહોનો સમાવેશ થાય છે.

હું $૧૯ માં કેવી રીતે સભ્ય બની શકું?

આજે Envato Elements-એન્વાટો એલીમેન્ટ્સની કોઈપણ સમયે મુલાકાત લો, અને તમે આ એક વારનાં ડિસ્કાઉન્ટ-વળતરનો તમારી સભ્ય હોવાની આખી જિંદગી એટલે કે સક્રિય મેમ્બરશિપ દરમ્યાન પૂરો લાભ ઉઠાવી શકો છો. આજે $૧૯ ના લવાજમથી સભ્ય બનો અને લવાજમની આ જ કિંમત આવનારા બધા જ મહિનાઓ માટે તમે નિયત કરી દો છો.

જો કે, જલ્દી કરો. આ પ્રચાર યોજના આવતી કાલે, બપોરે ૧૨ વાગ્યે, ૧૯મી ઓક્ટોબર, ગુરુવાર, AEST-એ ઈ એસ ટી (ઓસ્ટ્રેલિયન ટાઈમ) એ પુરી થાય છે. તમે ચુકી ના જાવ એ ધ્યાન રાખવા, આ પ્રચાર યોજનાનો અંત સમય અન્ય ટાઈમ ઝોન-સમય ક્ષેત્રમાં જોઈ શકો છો!

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.